બોલિવૂડ / ખેડૂત આંદોલન : દિલજીતે કંગનાને કરી આ જોબ ઑફર, સામે એક્ટ્રેસ ભડકી અને જુઓ શું કહ્યું

Diljit Dosanjh hits back at Kangana Ranaut offers her job as his PR person

સિંગર-એક્ટર દિલજીત દોસાંજે ટ્વિટર પર કંગના રાનૌતની નવી કમેન્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે કંગના પોતાની જાતથી એટલી પ્રભાવિત છે કે તેને જોતા તે એક્ટ્રેસને પોતાની પીઆર પર્સન તરીકે હાયર કરવા માંગે છે. કંગનાએ સોમવારે દિલજીત પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનમાં ગયા બાદ હોલિડે પર જવાનો આરોપ લગાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ