આક્ષેપ / પાટીદાર આગેવાન દિલીપ સાબવાએ હાર્દિક પર આક્ષેપો કરતા રાજકીય ધમાસાણ

હાર્દિક પટેલ આજે કોંગ્રેસ માટે ગુજરાતનો સ્ટાર છે તો હજારો લોકોના દિલમાં રાજ પણ કરે છે. પરંતુ મતદાનને માત્ર ગણતરીના જ કલાકોની વાર છે. ત્યારે પાટીદાર આગેવાન દિલીપ સાબવાએ રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે. દિલીપ સાબવાએ આક્ષેપ લગાવ્યો કે, 25 તારીખે બનેલા તોફાનો પૂર્વનિયોજીત હતા અને તેમાં હાર્દિકનો હાથ હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ