સેવાને સલામ / આ રિક્ષા ચાલક અંબાજી પગપાળા શ્રદ્ધાળુઓ માટે કરે છે દિલને સ્પર્શ કરી લે તેવું કામ

dilip rawal gujarati Rickshaw driver Service ambaji Pedestrian

જળ એ જીવન કહેવાય છે. પાણીના એક એક ટીપાં નું મૂલ્ય છે. પરંતુ આ મૂલ્ય ત્યારે જ સમજાય જ્યારે પાણીના એક એક ટીપાં માટે ટળવળવું પડે. વિસનગરમાં એક રિક્ષા ચાલક સાથે કંઈક આવું જ થયું. મુસાફરી દરમિયાન રિક્ષા ચાલકને તરસ લાગી. પણ અંતરિયાળ વિસ્તારમાં પાણી નહીં મળતા પાણી માટે વલખા મારવા પડ્યા. બસ એ દિવસથી રિક્ષા ચાલકે કંઈક એવું કર્યું કે આજે સૌ કોઈ માટે એ રિક્ષા ચાલક પ્રેરણા બની ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ