શરૂઆત / જેઠાલાલ આવ્યા ઇન્સ્ટાગ્રામ પર, એક જ દિવસમાં ફેક એકાઉન્ટથી તોબા પોકારી ગયા

dilip joshi's entry on instagram

જમાના સાથે બધુ બદલાય છે તેવું તમે સાંભળ્યુ હશે, આજે કલાકાર માત્ર ટીવી અને સિનેમાં સુધી સિમિત નથી. સોશ્યલ મિડીયાના જમાનામાં દરેક કલાકાર અલગ અલગ માધ્યમથી તેમના ફેન્સ સુધી પહોંચી શકે છે. હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ ઇન્સ્ટાગ્રામ પર એન્ટ્રી મારી છે અને એક જ દિવસમાં તેમના 2 લાખ ફોલોઅર્સ થઇ ગયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ