બેકારી / એક સમયે જેઠાલાલ પાસે ન હતું કોઇ કામ, પરંતુ આ સમય પછી નસીબની ચકરી ફરી અને...

 dilip joshi was jobless

ટીવી ઇન્ડસ્ટ્રીનો સૌથી પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોષી કોઇ ઓળખાણના મોહતાજ નથી. દિલીપને ઘણા લોકો તો જેઠાલાલ તરીકે જ ઓળખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ