નિવેદન / દિલીપ સંઘાણીએ કોરોના મહામારીને લઈને ખેડૂતોને કરી અપીલ

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે સહકારી નેતા દિલીપ સંઘાણીએ ખેડૂતોને આગળ આવવા માટે અપીલ કરી છે. દિલીપ સંધાણીએ કહ્યું કે,સરકાર દ્વારા ખેડૂતોને 3 હપ્તામાં કુલ 6 હજાર આપવામાં આવે છે. ત્યારે જમા થયેલા 2 હજાર PM ફંડમાં આપવા સંઘાણીએ ખેડૂતોને અપીલ કરી છે. આમ, કોરોનાની મહામારીમાં ખેડૂતો આગળ આવે તેવી અપીલ દિલીપ સંઘાણીએ કરી છે...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ