ક્યાં સુધી? / શું આમ ભણશે ગુજરાત! દ્વારકાની આ સ્કૂલમાં બાળકો કરી રહ્યાં છે ભયનાં ઓથાર હેઠળ અભ્યાસ

Dilapidated school in Bhatiya Village at Dwarka district

દ્વારકા જિલ્લામાં આવેલી ભાટિયા ગામની હરસિદ્ધિ નગર સ્કૂલ હાલમાં જાણે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને આ તરફ વાલીઓ શાળાની હાલત જોઈને બાળકોને શાળાએ મોકલવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે. ભાટિયા આમ તો 25 હજારની વસતી ધરાવતું નાનું શહેર છે. અહીં અનેક નાની સરકારી શાળાઓ આવેલી છે તેમાંની એક છે હરસિદ્ધિ નગર પ્રાથમિક શાળા. અહીં આ શાળાની હાલત એટલી જર્જરિત છે કે, ગમે ત્યારે ચાલુ ક્લાસે બાળકો પર પોપડાં પડી શકે છે. બાળકો સ્કૂલે આવતા ડરી રહ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ