બોલિવૂડ / Dil Bechara નું ટાઈટલ ટ્રેક લૉન્ચ, તેની હકીકત જાણી સુશાંત માટે કલાકાર તરીકે માન વધી જશે

Dil bechara title track release

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાનું ટાઇટલ ટ્રેક રિલીઝ થઇ ગયું છે. જે એક ડાન્સ નંબર છે, જેમાં સુશાંત સિંહ રાજપૂતના ડેન્સ મૂવ્ઝ જોવા મળશે. દુનિયાને તેમની યાદમાં મદહોશ કરીને હંમેશા માટે જતા રહેલા સુશાંતના જીવનનું આ છેલ્લુ સોન્ગ છે જે તેમણે શૂટ કર્યું હતું. ગીતમાં તેમનો હસતો ભોળો ચહેરો હવે હકીકતમાં ક્યારેય જોવા નહી મળે. 

બ્રેકિંગ ન્યૂઝ