Dil Bechara Review / સુશાંતની છેલ્લી ફિલ્મ જોઈ નહીં રોકી શકો આંસુ, હસતા-રડતા જિંદગીના પાઠ શીખવી ગયો સુશાંત

Dil Bechara Movie Review: Cannot Help Falling In Love With Sushant Singh Rajput And Sanjana Sanghi

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મની કહાની, કલાકારોની એક્ટિંગ અને એ આર રહેમાનનું મ્યુઝિક દિલમાં ઉતરી જાય એવું છે. આ ફિલ્મ લોકપ્રિય નોવેલિસ્ટ જોન ગ્રીનની બુક 'ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સ' પર આધારિત છે. ફિલ્મમાં દેશી તડકો જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં ઈમોશન્સ અને કોમેડી પણ છે અને આ જ ફિલ્મની યૂએસપી છે. ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘીએ પણ તેનો રોલ ખૂબ જ સારી રીતે નિભાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ