બોલીવૂડ / Dil Bechara : સુશાંતની ફિલ્મ જોઈને રડી પડ્યાં સેલેબ્સ, કહ્યું છેલ્લી વખત...

dil bechara celebs reaction social media viral

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મે બધાને રડાવી દીધા છે.સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ જોઈને તેમના ફેન્સની સાથે-સાથે સેલેબ્રિટીઝે પણ ભાવુક થઈને રડ્યા હતા.ફિલ્મ ગઈકાલે 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલીઝ થઇ છે. ફિલ્મ જોયા બાદ ફેન્સની સાથે સાથે સેલેબ્રિટીઝ પણ ભાવુક થઇ ગયા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ