બ્રેકિંગ ન્યુઝ
VTV / Digvijay Singh linked Bharat Jodo Yatra, Salman Khan's old video went viral
Last Updated: 11:29 PM, 25 September 2022
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાઓ ભારત જોડો યાત્રાને લઈ સલમાન ખાનનો વીડિયો પોસ્ટ કરી રહ્યા છે. દિગ્વીજયસિંહે પણ આ વીડિયો પોસ્ટ કર્યો છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ આડકતરી રીતે વીડિયો અત્યારે હોવાનું બતાવી પોસ્ટ કરી રહ્યા છે. પરંતુ હકીકતમાં આ વીડિયો બે વર્ષ જુનો છે.
સોશિયલ મીડિયામાં વીડિયો ચર્ચાનું કેન્દ્ર
સલમાન ખાનના વીડિયોમાં પણ હિંદૂ- મુસ્લિમ એકતાની વાત છે. જેથી કોંગ્રેસના નેતાઓ તેને ભારત જોડો યાત્રા સાથે જોડીને બતાવી રહ્યા છે. એવા સમયે ઘટના બની રહી છે. જ્યારે સલમાન ખાનનો પરિવાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે સારા સંબંધ છે. જેની વચ્ચે કોંગ્રેસ સલમાન ખાનનો જુનો વીડિયો અત્યારનો વીડિયો બતાવી પોસ્ટ કરી રહી છે. જેથી સોશ્યલ મીડિયા પર લોકો વચ્ચે ભારે ચર્ચા જામી છે. જુઓ VIDEO
ADVERTISEMENT
हिंदू मुस्लिम सिख ईसाई
— digvijaya singh (@digvijaya_28) September 25, 2022
सब अपने हैं भाई भाई।
हम सब एक हैं। #भारत_जोड़ो_यात्रा #BharatJodoYatra
@INCIndia
@Jairam_Ramesh
@RahulGandhi pic.twitter.com/eyetbTwEsw
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT