EK Vaat Kau / ગ્રામજનો માટે મોટા સમાચાર, આ 20 સેવા માટે હવે ધક્કા નહીં ખાવા પડે

ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે સૌથી મોટા સમાચાર છે. ગુજરાત સરકાર ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમનું લોન્ચિંગ કર્યું છે. જેમાં આ 20 મહત્વની સેવાઓ તમને ગામમાં જ મળી રહેશે તમારે શહેરોના ધક્કા નહીં ખાવા પડે. આ સેવાઓ વિશે જાણવા માટે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ