ધરપકડ / સગીરા સાથે 'ડિજિટલ દુષ્કર્મ' ના કેસમાં 81 વર્ષના પેઈન્ટરની ધરપકડ, ઘટનાક્રમ જાણીને લોહી ઉકળી જશે

digital rape 17 year old minor girl 81 year painter noida police

નોઈડા પોલીસે 81 વર્ષના એક ચિત્રકારની 17 વર્ષની કિશોરી સાથે ડિજીટલ રેપના આરોપમાં ધરપકડ કરી છે. ચિત્રકાર મોરિસ રાઇડર મૂળ પ્રયાગરાજનો રહેવાસી છે અને ઘણા વર્ષોથી નોઈડામાં રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ