Ek Vaat Kau / Digital India: RTOની 58 સર્વિસનો લાભ હવે લેવાશે ઘરે બેઠા

વાહનચાલકો માટે સારા સમાચાર આવ્યા છે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે એવી નોટિફિકેશન જાહેર કરી છે કે જેના લીધે RTO જવાના ઘણા બધા કામો માટે ના ધક્કા સાવ ઘટી જશે. શું છે આ નોટિફિકેશન અને તેનાથી કયા કયા ફાયદા થશે જાણો EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ