હાલાકી / Digital India: બનાસકાંઠામાં ઓનલાઈન નોંધણીની લાંબી કતારો, બાળકો સ્કુલને બદલે કતારમાં

digital India online registration line children also seat there

બનાસકાંઠામાં રાયડાની ખરીદીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની લાઈનમાં મહિલાઓ અને બાળકો સહિત તમામને હાલાકી પડી રહી છે. ચાર દિવસથી ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલી રહ્યુ છે. ડિજિટલ ઈન્ડિયાની ખાલી વાતો જ છે બાકી ગામડાઓમાં અને સરકારી કામકાજોમાં સર્વર અને ઈન્ટરનેટના કંઈ ઠેકાણા જ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ