પ્રતિબંધ / ભારતની ઇકોનોમીને ઇન્ટરનેટ બેનથી 5 વર્ષમાં અધધ આટલા કરોડ રૂપિયાનું નુકશાન

digital india coai rajan mathews says internet shutdowns cost india 3 billion dollars from 2012 2017 jammu and kashmir

દેશના કોઇપણ ભાગમાં ઉપદ્રવ, હિંસક દેખાવો જેવી સ્થિતિ બને છે તો સરકાર સૌથી પહેલા અસ્થાયી રીતે ઇન્ટરનેટ બંધ કરે છે. ઇન્ટરનેટ પર પ્રતિબંધને કારણે દેશની ઇકોનોમીને મોટુ નુકશાન થઇ રહ્યું છે. આ જાણકારી સેલ્યુલર ઓપરેટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (COAI) ના ડાયરેક્ટર જનરલ રાજન મેથ્યૂઝે આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ