તમારા કામનું / દિવાળી પર આ એપથી 1 રુપિયામાં પણ ખરીદી શકાશે સોનું, ફિજિકલ ડિલિવરીનો પણ ઓપ્શન

digital gold can be bought in only 1 rupee on bharatpe and physical delivery of gold would also be available safegold

મર્ચન્ટ પ્લેટફોર્મમાં ભારતપેએ મર્ચેન્ટ્સ માટે ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટની રજુઆત કરી છે. ભારતપેએ મર્ચેન્ટ માટે આ સુવિધા સેફગોલ્ડની સાથે મળીને ઉપલબ્ધ કરાવી છે. સેફગોલ્ડ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જે ગ્રાહકોને 24 કલાક લો ટિકિટ સાઈઝ પર 24 કેરેટ ફિજિકલ ગોલ્ડની ખરીદી, વેચાણ અને ડિલિવરીની સુવિધા આપે છે. ભારતપેના જણાવ્યાનુંસાર તેના પ્લેટફોર્મથી કોઈ પણ, ક્યાંયથી પણ 99.5 ટકા શુદ્ધ ગોલ્ડ 24 કેરેટ સોનું ખરીદી અને વેચી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ