રાજકોટ / પડદાની આડમાં ડિજિટલ જુગાર: ભાયાવાદરનો VIDEO વાયરલ થતા પૂર્વ પાલિકા પ્રમુખના પોલીસ પર ગંભીર આક્ષેપ

Digital gambling behind the veil: Video of Bhayavadar goes viral, former municipal president makes serious allegation on...

રાજકોટના ઉપલેટાનાં ભાયાવાદરમાં ડીઝીટલ જુગારનો વીડિયો વાયરલ થયો છે. પૂર્વ પાલિકા પ્રમુખે સ્થાનિક પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ