ડિજિટલ ઇન્ડિયા વીક / તમારા સંતાનોને એક વખત બતાવવા જેવું ડિજિટલ પ્રદર્શન, ગાંધીનગરમાં 6 જુલાઈ સુધી નિહાળી શકાશે, જાણો ટાઇમ

digital display show children in Gandhinagar till July 6 Time

ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨ ના પ્રારંભ અંતર્ગત તા. ૪થી ૬ જુલાઈ દરમિયાન ગાંધીનગરમાં ડિજિટલ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓના વિવિધ પ્રદર્શનો યોજાઈ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ