તમારા કામનું / હવે પાન, આધાર, પાસપોર્ટ, ડિગ્રી સહિતના ડોક્યુમેન્ટ્સ ખોવાઈ જવા પર નહીં થાય ચિંતા, અહીં ખોલાવો ફ્રી લોકર

digilocker is key to save and secure all your documents includes aadhaar card pan card

ડિજિલોકર (DigiLocker) એટલે કે ડિજિટલ લોકર આજકાલ ખૂબ ચર્ચામાં છે. હકીકતમાં આ એક એવી સિસ્ટમ છે જ્યાં તમારા તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો સલામત અને સુરક્ષિત રહી શકે છે. આ સિવાય, જો તમે ઉતાવળમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનની આરસી ઘરે ભૂલી જાઓ તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકારે લાઇસન્સની હાર્ડ કોપી રાખવાની જરૂરિયાતને રદ કરી દીધી છે. આ માટે તમારે ફક્ત તમારા દસ્તાવેજોની એક કોપી ડિજિટલ લોકરમાં રાખવી પડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ