વિરોધ / IIMના વિદ્યાર્થીઓએ એવો વિરોધ કર્યો કે જેને તમે ક્યારેય ભૂલી નહીં શકો

Different way of protesting iim bangalore

19 ડિસેમ્બર 2019ના રોજ બેંગલુરુમાં પોલીસે કલમ 144 લાગુ કરી અને હવે વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી હવે પોતે વિરોધ કરે તો કેવી રીતે કરે? ભેગાં થઈએ તો કેવી રીતે? પરંતુ IIMના વિદ્યાર્થીઓ હોય એટલે ક્રિએટીવીટીની આશા તો હોય જ. IIM બેંગ્લુરુના વિદ્યાર્થીઓ ગજબ તરકીબ શોધી કાઢી વિરોધ માટે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ