તૈયારી / PM મોદી અને શી જિનપિંગના સ્વાગત માટે મામલ્લપુરમમાં આવી છે તૈયારી, જાણો શું છે ખાસ

Different types of Special Decoration to welcome PM Modi and Xi-Jinping At Mamallapuram

આજે પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી- જિનપિંગની મુલાકાત યોજાવવાની છે ત્યારે તમિલનાડુના મામલ્લપુરમમાં ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અહીં 18 પ્રકારના શાક અને ફ્રૂટ્સની મદદથી સ્વાગત ગેટને સજાવવામાં આવ્યો છે. આ સિવાય પણ અન્ય અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ