અસમાનતા / મતદાનમાં મહિલાઓ અગ્રેસર, તો આર્થિક ક્ષેત્રે પગારધોરણમાં કેમ પાછળ?

Difference in the monthly income of men and women in rural and urban areas

સરકારનાં એક તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં પુરુષ અને મહિલાઓની માસિક આવકમાં ઘણો તફાવત છે. ગ્રામીણ ક્ષેત્રમાં એક પુરુષ કામદાર મહિલાઓની સરખામણીએ 1.4થી 1.7 ગણું વધારે મહેનતાણું મેળવે છે, જ્યારે શહેરી ક્ષેત્રમાં પુરુષ કર્મચારીઓની આવક મહિલાઓની સરખામણીએ 1.2થી 1.3 ગણી વધારે છે.

બ્રેકિંગ ન્યૂઝ