બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / difference between direct vs regular mutual fund total expense ratio

તમારા કામનું / મ્યુચ્યુઅલ ફંડમાં કંઇ રીતે રોકાણ કરવું સૌથી બેસ્ટ? ડાયરેક્ટ કે બ્રોકર થકી, જાણો ફાયદો શેમાં વધારે

Manisha Jogi

Last Updated: 01:33 PM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો શેરબજારમાં રોકાણ નથી કરતા તેઓ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. ફંડ મેનેજર અથવા ફંડ મેનેજમેન્ટ કંપની તમારું આ કામ કરે છે. તમે બે રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

  • મ્યુચ્યુઅલ ફંડમાં આ રીતે કરો રોકાણ
  • મ્યુચ્યુઅલ ફંડમાં બે રીતે રોકાણ કરી શકાય છે
  • મ્યુચ્યુઅલ ફંડમાં કંઇ રીતે રોકાણ કરવું સૌથી બેસ્ટ?

જે લોકો શેરબજારમાં રોકાણ નથી કરતા તેઓ  મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે. જેમાં તમારે તમારા પૈસા જાતે મેનેજ કરવાના નથી હતો. ફંડ મેનેજર અથવા ફંડ મેનેજમેન્ટ કંપની તમારું આ કામ કરે છે. તમે બે રીતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. 

મ્યુચ્યુઅલ ફંડમાં સીધી રીતે રોકાણ
તમે કોઈ મ્યુચ્યુઅલ ફંડ કપનીને સીધી રીતે પૈસા આપી દો. તે કંપની અલગ અલગ જગ્યાએ તમારા પૈસાનું રોકાણ કરશે. પૈસા કઈ જગ્યાએ રોકવા તે તમે જ નક્કી કરી શકો છો. તમારે એક એક કંપની પસંદ કરવાની જરૂર નથી. તમારે તમારા પૈસાનું રોકાણ સ્મોલ કેપ, મિડ કેપ અથવા લાર્જ કેપ તેમાંથી શેમાં રોકાણ કરવું છે, તે નક્કી કરવાનું રહેશે. અલગ અલગ કેસમાં તમે સેક્ટરની પસંદગી કરી શકો છે. માઈક્રો લેવલ પર ફંડ મેનેજ કરવાની જરૂર રહેતી નથી. ફંડ મેનેજમેન્ટ કંપની તમારી પાસેથી વધારાની રકમ લેતી નથી. 

બ્રોકરની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
તમે બ્રોકરની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છે. જેથી તમારો ખર્ચો વધી જાય છે. હવે તમને એવું થતું હશે કે, આ બે ઓપ્શનમાંથી કયા ઓપ્શનની પસંદગી કરવી. તમારે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ. 

કોઈ બ્રોકરની મદદથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી ખર્ચો વધી જાય છે, તેમ છતાં તમને નિષ્ણાંતની સલાહ મળી રહે છે. બંને પ્રકારે મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકાણ કરવામાં આવે છે, પરંતુ તમને સપોર્ટ સર્વિસ પણ મળે છે. જો તમારે સપોર્ટ અથવા નિષ્ણાંતની જરૂર નથી, તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં ડાયરેક્ટ રોકાણ કરી શકો છો. 

વધુ વાંચો: મોદી સરકારની સિદ્ધિ: ડાયરેક્ટ ટેક્સ કલેક્શને ભરી આટલી મોટી છલાંગ, સરકારી તિજોરી હેકડેઠાઠ

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Mutual Fund how to invest in mutual fund investment in mutual fund મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડમાં કઈ રીતે રોકાણ કરવું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ business
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ