આડઅસર / સાવધાન! વધુ પડતું ડાયેટિંગ જોજો ક્યાંય પડી ન જાય મોંઘું, થઈ શકે છે આ મોટી બીમારી

dieting side effects on health rapid weight loss can be dangerous for health

આજકાલ વજન ઘટાડવા માટે લોકો સૌથી વધારે ડાયટીંગનો આધાર લે છે. લોકોને લાગે છે કે ડાયટિંગ કર્યા વગર ઝડપથી વજન ઘટાડી શકાય છે. પરંતુ શું તમને ખબર છે કે જરૂરીયાત કરતા વધુ ડાયટીંગ કરવાથી તમારા આરોગ્યને નુકસાન થઇ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ