અસર / ડીઝલના ભાવમાં વધારો થતા ST વિભાગને દરરોજનું આટલા લાખનું નુકસાન

diesel price rate hike in india GSRTC bus have losses

ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ડીઝલના ભાવમાં વધારો થતા ST વિભાગને દરરોજનું 7 લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એક તરફ કોરોનાના કારણે લોકો ઓછી મુસાફરી કરી રહ્યા છે, તો બીજી તરફ ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ