Petrol Price / દેશનાં ઈતિહાસમાં પહેલીવાર પેટ્રોલ-ડીઝલની કિંમતોએ રેકોર્ડ તોડી નાખ્યો, લોકોમાં રોષ

દેશના ઈતિહાસમાં કોરોના સંકટ દરમિયાન એક બાદ એક નવા રેકોર્ડ સર્જાઈ રહ્યા છે. એક તરફ સોનાના ભાવે ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. તો બીજી તરફ દેશમાં ડીઝલ કરતા પેટ્રોલ સસ્તું થઈ ગયું છે.એટલે કે પેટ્રોલ કરતા ડીઝલ ઈતિહાસમાં પ્રથમવાર મોંઘુ થઈ ગયું છે. દેશના અનેક શહેરોમાં ડીઝલના ભાવ 80 રૂપિયાએ પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ