ભાવ વધારો / ડીઝલની કિંમતમાં ફરી થયો આટલો વધારો, શાકભાજી અને દૂધ જેવી જીવન જરૂરિયાતની ચીજો થશે હજું મોંઘી

diesel petrol rate hike diesel price hiked again increased by 15 paise per liter in delhi to rs 8179 per liter

આજે ઓઈલ કંપનીઓએ ડીઝલના ભાવમાં ફરી એકવાર વધોર કર્યો છે. રાજધાની દિલ્હીમાં ડીઝલ આજે 15 પૈસા મોંઘુ થયું છે. આ વઘારા સાથે દિલ્હીમાંડીઝલની કિંમત 81.79 પ્રતિલીટર થઈ ગઈ છે. જો કે આજે પેટ્રોલની કિમતોમાં કોઈ ફેરફાર થયો નથી. 80.43 રુપિયા પ્રતિલીટર વેચાઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ