સફળતા / દુબઈ પોલીસે ચોરને પકડવા ભારતમા ચલાવ્યું ઓપરેશન, જે જોઈતું હતું તે મળી ગયું

diego maradona watch assam police recovers hublot limited edition charaideo assam

આસામ પોલીસે દુબઈ પોલીસની સાથે મળીને એક મહત્વપૂર્ણ મિશનને અંજામ આપ્યો છે. બંને એજન્સીઓએ મળીને આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર ડિએગો મારાડોનાની ઘડિયાળની ચોરી કરનારા શખ્સને ઝડપી પાડ્યો છે અને તેની પાસેથી ઘડિયાળ મેળવવામાં આવી છે. આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા સરમાએ ટ્વિટ કરી આ અંગે માહિતી આપી છે.

બ્રેકિંગ ન્યૂઝ