રાજકારણ / 'કોંગ્રેસની તરફ નથી ગયો, મને બીજેપીએ ધકેલ્યો હતો, હું આજે પણ..' : શિવસેના છીનવાયા બાદ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

'Didn't go towards Congress, I was pushed by BJP, I am still...': Uddhav Thackeray's big statement after Shiv Sena's loss

ઉદ્ધવે રવિવારે કહ્યું કે મેં ગઠબંધન નથી તોડ્યું, પરંતુ ભાજપે મને દબાણ કર્યું. ભાજપે મને મહાવિકાસ અઘાડી ગઠબંધન સાથે જવા સાથે કહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ