Daily Dose / ઓનલાઇન એપથી લોન લિધી ને ભરાઈ ગયા? RBI ની ગાઈડલાઈન જાણી લો

મોબાઇલ એપથી ઓનલાઇન લોન લીધા પછી અનેક લોકો મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. ત્યારે હવે RBIએ એક મોટો નિર્ણય લીધો છે. RBI દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ત્યારે Daily Dose માં જાણો તમામ માહિતી

બ્રેકિંગ ન્યૂઝ