પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Ek Vaat Kau / ખેલાડીઓ અને પ્રેક્ષકોએ શું એમના દેશનું અપમાન કર્યું? આપડા દેશમાં કેટલી સજા | Ek Vaat Kau

કતારમાં ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે તેની ઉપર દુનિયાભરની નજર છે. તેમાં જ્યારે ઈરાન અને ઈંગ્લેડની મેચ 21 નવેમ્બરની હતી ત્યારે એક વાત સૌને ઉડીને આંખે વળગી હતી. આ મેચની શરૂઆતમાં જ્યારે નેશનલ એન્થમ વાગતું હતું ત્યારે દરેક વ્યક્તિને નજર પડી કે ઈરાનના ખેલાડીઓ નેશનલ એન્થમ ગાઈ નથી રહ્યા. પણ સાવધાન ઊભા છે અને હાથ હ્રદય ઉપર છે. સ્ટેડિયમમાં ચાહકો હતા તેમના પણ ઘણા બધા વિડીયો વાયરલ થયા છે. જે સીટી મારી રહ્યા છે. અને બૂમરાડ કરી રહ્યા છે. તો શું ઈરાનના ખેલાડીઓ અને પ્રેક્ષકોએ એમના દેશનું અપમાન કર્યું? આપણાં દેશમાં કેટલી સજા | Ek Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ