વાયરલ / યુપીની મહિલાઓ વર્ષમાં 52 બાળકોને જન્મ આપે છે: જાણો રાહુલના વાયરલ વીડિયોનું સત્ય

Did Rahul Gandhi Say ‘A Uttarpradesh Woman Gives Birth to 52 Babies a Year’?

રાહુલ ગાંધી જ્યારથી સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારથી જ તેમના ભાષણ ચર્ચામાં રહે છે. ત્યારે હવે લોકસભાની ચૂંટણી સમયે પણ રાહુલ ગાંધીનો એક એવો વીડિયો વાયરલ થયો છે, જેનાથી રાહુલની સમજશક્તિ પર જ કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ