ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મહામંથન / મહામારીના સમયમાં પણ નેતાઓને સત્તા માટે સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું?

એક તરફ કોરોનાની માહામારી ચાલી રહી છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યુ છે. ગાઈડલાઈન અને નિયમોનું અનુસરણ થઈ રહ્યુ છે. પરંતુ નેતાઓ માટે નથી કોઈ નિયમ કે નથી કોઈ ગાઈડલાઈન. હા વાત છે ભાજપ અને કોંગ્રેસ બન્નેની. નવસારી અને મોરબીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ મીટિંગોનું આયોજન કર્યુ,. સ્વાગત કાર્યક્રમો યોજ્યા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ