સવાલ / PM મોદીએ દિલ્હીથી બેઠા બેઠા શું અડધી બનેલી મેડિકલ કૉલેજનું ઉદ્ઘાટન કરી નાંખ્યું? જુઓ કેવી છે હાલત

 Did PM Modi inaugurate the half-built medical college from Delhi? See how the condition is

PM મોદીએ સોમવારે યુપીમાં 9 મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યુ હતું.જેમાંથી ધણી કોલેજોમાં બિલ્ડીંગની કામગીરી હજુ અધુરી છે.જેને પૂર્ણ કરવા માટે હજુ 2 થી 3 વર્ષ લાગશે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ