શૉકિંગ / શાહરુખ ખાન મારી સામે રડ્યો-આર્યને કહ્યું મારી ઈજ્જત....: ડ્રગ્સ કેસ મામલે થયો મોટો ખુલાસો

did i really deserve it as he treated in drugs case aryan khan had asked ncb official

શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન અંગે NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય સિંહે ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ ડ્રગ્સ કેસમાં ધરપકડ થયા બાદ આર્યન સાથે વાત કરવા ગયા ત્યારે તેણે શું કહ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ