ઑફર / દિવાળીની આ શૉપિંગમાં લકી ગ્રાહકને મળશે 5 કરોડની હીરાજડિત કાર

diamond studded mercedes complimentary gift for customers

કોઇ લકી ગ્રાહકને મુંબઇમાં ચાલી રહેલા ભારત ડાયમંડ વીક દરમિયાન હીરાજડિત 5 કરોડ રૂપિયાની કિંમતની મર્સિડીઝ બેન્ઝ એસ ક્લાસ કાર ફ્રી મળી શકે છે. આ કાર પર 3.5 લાખ રૂપિયાની સ્વરોવસ્કી ક્યૂબિક જિરોકોનિયા ડાયમંડ લાગેલા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ