ડાયમંડ માર્કેટ / હીરો સિન્થેટિક કે રિયલનો ઉલ્લેખ ના કરાતાં હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં

Diamond industry in trouble due to not writing of diamond synthetics or real in diamond certificates

સુરતઃ આ હીરો સિન્થેટિક છે કે રિયલ-નેચરલ તેનો ઉલ્લેખ નહીં કરીને ફક્ત ડાયમંડ શબ્દનો જ પ્રયોગ કરવો તેવું યુએસ ફેડરલ ટ્રેડ કમિશન(એફટીસી) દ્વારા સૂચન કરાયું હતું. જેનો અમલ હવે ઇન્ટરનેશનલ ડાયમંડ ગ્રેડિંગ કરતી કંપનીઓએ શરૂ કરી દેતાં સુરતનાં હીરા ઉદ્યોગકારોમાં નારાજગી છે.

બ્રેકિંગ ન્યૂઝ