નિર્ણય / અનલૉક-3માં હીરા ઉદ્યોગને મોટી રાહત અપાઇ, હવે આટલા વાગ્યા સુધી હીરા બજાર ચાલુ રહેશે

diamond industry relief Unlock-3 SMC surat gujarat

અનલોક-3માં હીરા ઉદ્યોગને મોટી રાહત આપવામાં આવી છે. જેમાં હીરા બજાર બપોરે 12થી 6 સુધી ચાલુ રહેશે. હીરા ઘસવાની ઘંટી પર બે કારીગરો કામ કરી શકશે. અગાઉ હીરા ઉદ્યોગમાં છૂટછાટ માટે રાજકીય આગેવાનો અને મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ હતી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ