મંદી / સૌરાષ્ટ્રનાં ડાયમંડ સિટી ભાવનગરની ક્યાં ગઇ ચમક! કારીગરોનાં જીવનમાં કેમ છવાઈ ગયો અંધકાર

Diamond industry recession in Bhavnagar

લાખો લોકોનાં ચહેરા પર રોજગારની ચમક રેલાવતાં હીરા ઉદ્યોગની ચમકદમક હવે ફીકી પડતી જાય છે. એક દાયકા પહેલાં આ ક્ષેત્રમાં જેટલું રોજગારીનું પ્રમાણ હતું તેમાં હવે મોટો ઘટાડો નોંધાયો છે. હીરા ઉદ્યોગને જે મંદીનું ગ્રહણ નડ્યું છે તેનો સૌથી વધુ માર નાના કારીગરો પર પડ્યો છે. મંદીનાં આ માર વચ્ચે સૌરાષ્ટ્રનાં ડાયમંડ સિટી તરીકે ઓળખાતા ભાવનગરનાં હીરા ઉદ્યોગની કેવી દશા થઈ છે તે જોઈએ આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ