Budget 2023 / બજેટને લઇ હીરા ઉદ્યોગ ખુશખુશાલ તો ટેક્સટાઇલ ક્ષેત્ર નારાજ, કહ્યું અમારો પનો ટૂંકો પડ્યો

diamond industry is happy about the budget the textile sector is upsets

આજે કેન્દ્રીય બજેટમાં નાણામંત્રી દ્વારા ડાયમંડ હબ સુરત માટે મહત્વની જાહેરાત કરી લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો પ્રયાસો કરવા જાહેરાત કરતા હીરા ઉદ્યોગમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જો કે, સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સરકારે કોઈ જાહેરાત ન કરતા નિરાશા વચ્ચે પણ સુરત ચેમ્બર ઓફ કોમર્સે બજેટને આવકાર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ