સુરત / નોકરી છીનવાઇ જતા રત્નકલાકારે આત્મહત્યા પહેલા સંબંધીને ફોન કરીને કહ્યું, 'હું કંટાળી ગયો છું'

Diamond industry Downturn Ratnkalakar suicide surat

સુરતની ચમક જેના કારણે છે એવા હીરા ઉદ્યોગની ચમક હાલ મંદીને કારણે ઝાંખી થઇ ગઇ છે. છેલ્લા કેટલાય સમયથી હીરા ઉદ્યોગ મંદીની ઝપટેમાં છે ત્યારે કેટલાય રત્નકલાકારોની નોકરી છીનવાઇ ગઇ છે. આવા જ એક રત્નકલાકારની નોકરી છુટી જવાને કારણે આત્મહત્યાનું પગલું ભર્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ