અહો આશ્ચર્યમ્ / સુરતમાં આ શખ્સના ઘરે બિરાજે છે 500 કરોડના ગણપતિ, જાણો શેમાંથી બની છે આ મૂર્તિ

Diamond Ganesh Rs. 500 crore prize in Surat

દેશભરમાં હાલમાં ગણેશ ઉત્સવની સોમવારથી જ શરૂઆત થઇ ગઇ છે. દેવોમાં સર્વપ્રથમ પૂજવામાં આવતા ભગવાન શ્રી ગણેશજીની આરાધના અને પૂજા માટે ભક્તોએ તેમનાં વિવિધ સ્વરૂપોની સ્થાપના કરી છે. ડાયમંડ નગરી સુરતમાં દેશનાં સૌથી વિશાળ ગણપતિજીની સ્થાપના એક વેપારીએ પોતાનાં ઘરમાં કરી છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ