ચોરી / હીરાના કારખાનામાં કામ કરતો કારીગર 1 કરોડ 85 હજારના હીરા લઇને ફરાર

From a diamond factory Theft of 1 crore 85 thousand diamonds

સુરતના વરાછામાં આવેલા કમલા એસ્ટેટના એક હીરાના કારખાનામાં ચોરીની ઘટના સામે આવી છે. કારખાનામાં કામ કરતા કારીગર ચીમનારામ 1 કરોડ 85 હજારના હીરા ચોરી કરીને કારીગર ફરાર થયો છે. ચોરીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે. જોઇએ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ