અંધશ્રદ્ધા / સુરતના ડાયમંડ બુર્સમાં 12 પછી સીધો 14મો માળ બનશે, જાણો હીરા ઉદ્યોગકારોએ કેમ લીધો આવો નિર્ણય

Diamond Bourse in Surat will have 14th floor directly after 12, find out why diamond industrialists took such a decision

સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ડાયમંડ બુર્સ આકાર પામી રહ્યું છે. આ બુર્સને પંચતત્વની થીમ ઉપર બનાવવામાં આવી રહ્યું છે. આ બુર્સથી સુરત શહેરની સાથે ગુજરાતને મોટો ફાયદો થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ