ડાયાબિટીસ / ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં ખાસ રાખવું જોઈએ ધ્યાન: ડાયટમાં સામેલ કરો આ 5 હેલ્ધી ડ્રિંક્સ, ઈન્સ્યુલિન જેવુ કરે છે કામ

Diabetics food Should Be Special In Summer Include These 5 Healthy Drinks In Diet

ગરમીની ઋતુ શરૂ થઈ ગઈ છે, જેમાં બ્લડ શુગર કંટ્રોલમાં રહેવું જરૂરી છે. વધુ સમય સુધી બ્લડ શુગર કંટ્રોલમાં ના આવે તો શરીરના અનેક અંગ ડેમેજ થવાનું જોખમ રહે છે.

બ્રેકિંગ ન્યૂઝ