બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

logo

સાબરકાંઠામાં પ્રાંતિજના તળાવમાં ન્હાવા પડતા 3 દીકરીના મોત, એક જ પરિવારની દીકરીઓના મોતથી પરિવારમાં શોક

logo

રાજ્યમાં આગામી 3 દિવસ હિટવેવની આગાહી, આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ

logo

કેદારનાથમાં હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

logo

ધો. 12 સાયન્સ પછીના અભ્યાસક્રમમાં એન્ટ્રી માટેના રજિસ્ટ્રેશનની તારીખમાં ફેરફાર

VTV / આરોગ્ય / Diabetic patients should be aware of this in heat

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ ગરમીમાં આ ધ્યાન રાખો, નિષ્ણાતો આપી કેટલીક ટિપ્સ ફોલો કરશો તો બચી જશો

Vishal Khamar

Last Updated: 11:22 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સવારથી રાત સુધી બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે શું ખાવું, ક્યારે કસરત કરવી અને કેટલો આરામ કરવો જોઈએ, આ બધી બાબતોનું નિયમિત રીતે પાલન કરવું જોઈએ.

  • ડાયાબિટીસના દર્દીઓ ગરમીમાં આ ધ્યાન રાખો
  • ડાયાબિટીસથી બચાવવાની ઘણી અલગ અલગ રીતો છે 
  • ડાયાબિટીસના દર્દીઓએ આ બાબતોનું નિયમિત રીતે પાલન કરવું જોઈએ

હાઇ શુગર લેવલ હોવાના કારણે વારંવાર બાથરૂમ પણ જવું પડે છે. આ કારણે ડાયાબિટીસના પેશન્ટ ડિહાઇડ્રેશનનો શિકાર થઇ જાય છે. એક્સપર્ટ્સની વાત માનીએ તો ગરમીમાં ડાયાબિટીસને મેનેજ કરવાનું અત્યંત જરૂરી છે. અહીં નિષ્ણાતો તમને કેટલીક ટિપ્સ આપી રહ્યા છે તે ફોલો કરશો તો તમે ગરમીમાં ડાયાબિટીસની સમસ્યાથી બચી શકશો.

એક્ટિવ રહો
ગરમીમાં ડાયાબિટીસ મેનેજ કરવા માટે એક્ટિવ રહેવું જરૂરી છે. આ માટે સૌથી બેસ્ટ છે, સવાર-સાંજ ૩૦ મિનિટ ચાલો. આ ઉપરાંત જમવાના એકથી ત્રણ કલાક બાદ ચાલવું સૌથી ઉત્તમ સમય છે.

ફાઇબરવાળી વસ્તુઓ ખાઓ
ડાયાબિટીસના દર્દીઓએ હાઇ ફાઇબર ડાયટ લેવો અત્યંત જરૂરી છે. જે વસ્તુઓમાં ફાઇબર હોય છે તે પાચનને સ્લો કરે છે અને બ્લડ શુગરના સ્પાઇક્સને રોકે છે. આવી વસ્તુઓ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ફાઇબરવાળી વસ્તુઓમાં, જેમ કે ઓટ્સ, બ્રાઉન રાઇસ, સાબૂત અનાજ, ફળ, સીડ્સ, સૂકો મેવો, શાકભાજી 
સામેલ છે.

મીઠાં જ્યૂસ પીવાથી બચો
ગરમીની ‌સિઝનમાં ફ્રેશ ‌ફીલ કરવા માટે લોકો ફ્રેશ જ્યૂસ, સ્મૂધી પીવાનું પસંદ કરે છે. ડાયાબિટીસના પેશન્ટ માટે આ હાનિકારક છે. જ્યૂસમાં ફાઇબર હોતાં નથી. તે ગ્લુકોઝનું લેવલ ઝડપથી વધારી શકે છે.
હાઈડ્રેટેડ રહો
શરીરમાં એક્સ્ટ્રા ગ્લુકોઝ કાઢવામાં મદદ કરનારી કિડનીએ વધુ યુરિન બનાવવાની જરૂર હોય છે. પીવાનું પાણી તમારા લોહીમાં શર્કરાના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આવા સંજોગોમાં ગરમી દરમિયાન ભરપૂર માત્રામાં પાણી અને હાઇડ્રેટેડ રાખતી વસ્તુઓ ખાઓ.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Control Blood Sugar Level control Diabetes diabetes ડાયાબિટીસ ડાયાબિટીસના દર્દી બ્લડ શુગર લેવલ Diabetes
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ