Health / ડાયાબિટીસના દર્દીઓ ખજુર આરોગી શકે કે નહી તમે જાણો છો?

Diabetes patient can eat dates?

ખજૂરનું સેવન હેલ્થ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ડોક્ટર્સ પણ દૂધમાં ખજૂર નાખીને પીવાની સલાહ આપે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓનાં મનમાં ઘણીવાર એ સવાલ ઊઠે છે કે ખજૂરનું સેવન તેઓ કરી શકે કે નહીં. ડાયાબિટીસના દર્દીઓને હાઇ શુગર અને કેલરી ફુડ્સથી બચવાની સલાહ અપાય છે, જેથી તેમનું બ્લડશુગર કન્ટ્રોલમાં રહે. ખજૂરમાં શુગર અને કેલરીની માત્રા વધુ હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ