ચિંતા નહીં કરવાની / શુગર કંટ્રોલ નથી થતું? મેથીના દાણા બદલી નાખશે તમારી જિંદગી, અજમાવશો તો થઇ જશો તંદુરસ્ત

diabetes can fenugreek lower my blood sugar know method for use

મેથીના દાણામાં ફાઈબર અને અન્ય રસાયણ રહેલા હોય છે, જે પાચનને ધીમુ કરી શકે છે અને શરીરમાં કાર્બોહાઇડ્રેટ અને શુગરનું અવશોષણ કરી શકે છે. મેથીના દાણા આ સુધારવામાં પણ મદદ કરે છે કે બૉડી શુગરનો ઉપયોગ કેવીરીતે કરે છે. આ ઉપરાંત મેથીના દાણા ઈન્સુલિનની માત્રાને વધારવામાં મદદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ