Diabetes / ધ્યાન રાખજો! ડાયાબિટીસનાં કારણે નાની ઉંમરે અંગ કાપવાનો વારો આવી શકે છે, આટલું કરવાથી ખાસ બચો

diabetes amputation how diabetes can hurt your feet and legs know how to avoid

ડાયાબિટીસ એક ક્રોનિક બિમારી છે. છેલ્લાં થોડા વર્ષોમાં નવયુવાનોમાં પણ ડાયાબિટીસના કેસો વધવા લાગ્યા છે. NHS મુજબ ડાયાબિટીસના દર્દીઓમાં શરીરના અંગ કાપવાનુ જોખમ 15 ગણુ વધારે હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ